જિલેટીન,હિમોગ્લોબિન અને સોડિયમ એસિટેટના ગોલ્ડ નંબર અનુક્રમે $0.005$,$0.05$ અને $0.7$ છે. તેમની રક્ષણાત્મક શક્તિનો ક્રમ શું હશે?

  • A
    જિલેટીન $ < $ હિમોગ્લોબિન $ < $ સોડિયમ એસિટેટ
  • B
    સોડિયમ એસિટેટ $ < $ હિમોગ્લોબિન $ < $ જિલેટીન
  • C
    હિમોગ્લોબિન $>$ જિલેટીન $>$ સોડિયમ એસિટેટ
  • D
    સોડિયમ એસિટેટ $>$ જિલેટીન $>$ હિમોગ્લોબિન

Explore More

Similar Questions

કલિલમય કણો વીજભાર ધરાવે છે. આ ........ દ્વારા દર્શાવવામાં આવે છે.

એક્વા ડેગ (Aqua dag) શું છે?

પ્રવાહી એરોસોલ એ કોનું કોલોઇડલ તંત્ર છે?

$Gold \ Number$ (ગોલ્ડ સંખ્યા) નો ખ્યાલ કોણે આપ્યો હતો?

સોલના વિનાશ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo